GUJARATI SHAYARI PHOTO

હું કહીશ તો કોણ માનશે?
કે ખાલી થઈ ગયો છે સિંધુ...
તારા હોંઠો ને સ્પર્શી હેઠે પડતા,
પામવા એ વર્ષાના બિંદુ...

0 Responses