ગુજરાતી સાહિત્ય રચના સ્પર્ધા પરિણામ Thank u GUJARATI PRIDE Thank u MAHENDRABHAI

આ રહ્યા પરિણામ જેની રાહ જોવાઈ રહી હતી .... વિજેતાઓ ને ખુબ ખુબ અભીનંદન
પ્રથમ વખત વિજેતાઓ ની પસંદગી આ સ્પર્ધા માં વોટીંગ થી કરવા માં આવી
મારા અનુભવો વર્ણવી લઉં
૧. ૨૭ વાર્તાઓ ગુજરાત નાં ખૂણે ખૂણે થી મળી

૨. વાર્તાઓ માં થી ebook બંનાવવા નું... કામ અઘરું પણ મજાનું રહ્યું ... કારણ કે ગણી વાર્તા હસ્તલિખિત હતી ..

૩. ગણા સારા વર્તાકાતો સાહિત્યકારો એ વાર્તા મોકલી આ સ્પર્ધા ને ચાર ચાંદ લગાવી દીધા ...

૪. વોટીંગ ની પદ્દતિ નવી હતી એટલે ગણા વાર્તાકારો સાહિત્યકારો ને થોડી અગવડ પડી એની માફી માંગી લઉં ... ભવિષ્ય માં સુધારા કરીએ એવું પ્રયત્ન કરીશ

૫. ૧૦૦૦ થી વધુ લોકો એ વોટે કર્યા એટલે વાચકો માં ભી ઉત્સાહ જોવા મળ્યો

૬. છેલ્લે લોક લાગણી ને દયાન માં રાખી વાર્તાઓ internet પર ઉપલબ્ધ કરી છે
http://www.gujaratipride.com/ પર થી વાંચી શકાય

૭. આ સ્પર્ધા ગુજરાતી સાહિત્ય રચના ને પ્રોત્સાહન માટે સર્જાઈ એટલે એમાં કઈ ભી ભૂલ રહી ગઈ હોય તો કૃપા કરી ક્ષમા કરજો

૮. મહાનુભાવો ના મંતવ્યો આવકાર્ય છે . મને ઈમૈલ દ્વારા કે મેસ્સેજ દ્વારા જન કરવી

૯. વિજેતાઓ ને ઈમૈલ અને ફોન દ્વારા જાન કરીશું, નકદ પુરસ્કાર ચેક દ્વારા મોકલીશું અને દરેક સ્પર્દક ને ગુજરાતી પ્રાઈડ વતી પ્રોત્સાહન પત્રક મોકલીશું

૧૦ . આપ સૌ આવનારી સ્પર્ધા માટે પણ સહકાર આપશો એવી આશા સાથે આ સ્પર્ધા ની પુર્ણાહુતી કરું
0 Responses