HOLI SHAYARI IN GUJARATI

રંગે રમવાનું તો તારું બહાનું છે ,

જાણુંછું હું બધું , મારાથી ક્યાં કશું છાનું છે ,

પ્રેમ તારો મેં આજકાલ થી પારખ્યો નથી ,

... પહેલી નજરથીજ તારું નામ મારા હૈયે લખાણું છે .

પી . વી . પરમાર ( સૌરાષ્ટ્ર નો શાયર )


આપ ને વિનતી કે આપ આ લીંક http://www.facebook.com/saurashtraNoShayar પર ક્લિક કરી મારી ગુજરાતી શાયરીઓના વોલપેપર પસંદ આવે તો લાઈક બટન પર ક્લિક કરી મને વધુ વોલપેપર બનાવી આપ ની સમક્ષ રજુ કરવા પ્રેરણાબળ પૂરું પાડી આભારી કરસો બસ એજ ...જય માતાજી
0 Responses