GUJARATI SHAYARI WALLPAPER

તારા આવવાનો આભાસ એટલા માટે મને થતો નથી ,

કે તારો ચેહરો પલભર પણ મારી આંખો માંથી હટતો નથી .

_પી .વી . પરમાર (સૌરાષ્ટ્ર નો શાયર )

આપ ને વિનતી કે આપ આ લીંક http://www.facebook.com/saurashtraNoShayar પર ક્લિક કરી મારી ગુજરાતી શાયરીઓના વોલપેપર પસંદ આવે તો લાઈક બટન પર ક્લિક કરી મને વધુ વોલપેપર બનાવી આપ ની સમક્ષ રજુ કરવા પ્રેરણાબળ પૂરું પાડી આભારી કરસો બસ એજ ...જય માતાજી
0 Responses