New Best Hindi Shayari ..

New Best Hindi Shayari ..

New Hindi Shayari Two Line

New Hindi Shayari Two Line

Jaisalmer Desert Love Wallpaper

Jaisalmer Desert Love Wallpaper 
Date :- 07/11/2016

Collector Office Ahwa - Dang

Collector Office - Ahwa - Dang

Saputara Dang - Gujarat - P V Parmar

Saputara Dang - Gujarat

gujarati shayari for gujarati love latter

નાહક ને મારી પાછળ પડી છે, તું તો કેવળ એક પરી છે,
અહીં તો અપ્સરા પણ આવી'તી, ને એય ખાલી હાથ ફરી છે,
રૂપ હોય કે અમૃત્ત હોય તારી પાસે, તને તારું મુબારક,
મારી પ્રિયા તો મેં કેવળ એનો ઢળતો પાલવ જોયને પસંદ કરી છે.
www.facebook.com/SaurashtraNoShayar

best gujarati shayari blog till date ... SaurashtraNoShayar

ઓફર તો મેં એને તાજમહેલ ની આપી હતી,
પણ મારી પાસે તો એણે કેવળ એક વેણી માગી,
આજ તો સાચો પ્રેમ છે મારી પ્રિયા નો વહાલા,
ખબર છે એનેય મારી હેસિયત ,હું હપ્તા નય શકું તાગી..
www.facebook.com/SaurashtraNoShayar

P V Parmar @ Saputara Lakeview Garden

P V Parmar @ Saputara Lakeview Garden
 
 
 
 

Gujarati Shayari Image - wallpaper 2016

Gujarati Shayari Image - wallpaper

Two Line Shayari in Gujarati

Two Line Shayari in Gujarati - SaurashtraNoShayar

R C Dodiya - Sayla ... Happy Uttrayan 2016

R C Dodiya - Sayla ... Happy Uttrayan 2016

Happy Dream Uttrayan 2017

Happy Dream Uttrayan 2017

Team Dang @ Saputara - P V Parmar

Team Dang @ Saputara - P V Parmar

20/11/2015 Visit Saputara , The Dang , P V Parmar @ Ahwa

20/11/2015 Visit Saputara ,  The Dang , P V Parmar

HAPPY RAKSHABANDHAN 2016

રક્ષા બંધન પર્વ 2015 ના સર્વે ભાઈ બહેનો મારા ને ખુબ ખુબ અભિનંદન

Raksha Bandhan 2015

जय श्री कृष्ण
फ्रेंड्स कल रक्षा बंधन का पर्व है।
मेरा फेवरेट, ओबव्यसली आपका भी होगा।
तो आईये इस शुभ अवसर पर जिस तरह हम अपनी बहन की रक्षा का वचन देते है , उसी तरह इस दुनिया की सभी बहेनो की रक्षा करने के प्रण ले।
और भारत की शान उसकी गरिमा में चार चाँद लगाये..
"इसीलिए उसके चहेरे पे कभी डर की लकीर नहीं आती,
हर साल प्यार से वो बांधती है , एक शेर की कलाई पे राखी.."
II जय राजपुताना II

SHAYARI STATUS IN HINDI

शुभकामनायें सादर स्वीकार।। और स्नेह प्रणाम।। इस भागदौड़ भरी जिंदगी में कभी खुद के लिए भी हमे वक्त नहीं मिल पाता वहां आपने ईतने प्यार से हमें याद करके जन्मदिन की हार्दिक शुभकामनाएं दीं है की दिल... मोर बनी थनगनाट करे...

Whatsapp Status in hindi

૨૧-૦૭-૨૦૧૫
આજ કાંઇ નથી કાલ કંઇક ખાસ છે.
આજની રચના
www.facebook.com/SaurashtraNoShayar

Whatsapp Status In Gujarati

શુભ સંધ્યા મિત્રો,
આજે થોડો વધુ સમય મળતા આજની આ બીજી રચના પોસ્ટ કરું છું .
આશા રાખુ; મારી દરેક પોસ્ટની જેમ આ પોસ્ટ પણ આપને પસંદ આવશે.

Gujarati Shayari For Whatsapp Stutas

for more gujju shayari wallpaper
plz visit my blog

www.facebook.com/saurashtranoshayar

Hindi Shayri For Whatsapp Status

One More Hindi Shayari Wallpaper 4 u Friends

for more

www.facebook.com/saurashtranoshayar

LATEST HINDI SHAYARI IN TWO LINE

GOOD EVENING FIRENDS
FOR MORE HINDI TWO LINE SHAYARI WALLPAPER PLZ VISIT MY FACEBOOK PAGE
www.facebook.com/SaurashtraNoShayar

P V PARMAR - BEST SHAYAR OF SAURASHTRA

શુભ સવાર

મિત્રો, મારી આજની સોફ્ટ એન્ડ ક્યુટ રચના...

www.saurashtranoshayar.blogspot.com

GUJARATI SHAYARI FROM - P.V.Parmar _ Sayla

ગુરુ-પૂર્ણીમાની શુભેચ્છાઓ !!

today's my creation

for more plz visit my facebook page

https://www.facebook.com/SaurashtraNoShayar

Gujarati Shayari On Friendship

Gujarati Shayari On Friendship

HINDI SHAYARI FOR WHATSAPP STATUS

                                             HINDI SHAYARI FOR WHATSAPP STATUS

HINDI SHAYARI IN TWO LINE 2015

                                                   HINDI SHAYARI IN TWO LINE 2015

P V Parmar _ Sayla

good evening friends,

my today's creation

for more ...

www.saurashtranoshayar.blogspot.com

GREET , KAPCHI , METAL , BLACK STONE QUARRY AT. SAYLA _ GUJARAT

GREET , KAPCHI , METAL , BLACK STONE QUARRY AT. SAYLA _ GUJARAT

GREET , KAPCHI , METAL , QUARRY MATERIAL FROM SAYLA (MFG & SUPP.)
શુભ સંધ્યા મિત્રો,
અમદાવાદ, સાણંદ, બગોદરા, બાવલા, પાટણ, શંખેશ્વર, નળ સરોવર આજુબાજુ કોઇ પણ મિત્રોનું કન્સ્ટ્રકશન કામ ચાલું હોય ને બિલ્ડિંગ મટીરીયલ જેવું કે ગ્રીટ, કપચી, મેટલ, જી.એસ.બી વગેરે ની જરુરત હોય તો સાયલા (ગુજરાત) નુ; મટીરીયલ લાગું પડતું હોય એવા મિત્રો અવશ્ય લાભ આપશો.

HAPPY HOLI SHAYARI WALLPAPER

रंगों के पर्व होली की आपको सपरिवार शुभकामनायें
जय श्री राधे कृष्णा ...
for more wallpaper visit my blog

SARA PATEL FROM auckland ( new zealand )

તારીખ 20.02.2015
મારા જીવન નો એક યાદગાર દિવસ બની રહ્યો,
રાત્રી ના 8.14 મિનીટે મોબાઈલ ની રીંગ વાગી,
જોવું તો સરપ્રાઈઝ કોલ હતો.
સામે છેડે થી છેલ્લા 41 વર્ષ થી ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા ને માત્ર ને માત્ર ફેસબુક પર જ મળેલા ગુજરાતી સાહિત્ય રસિક અને મારી શાયરી રચના ના ચાહક એવા બેન શ્રી સરસ્વતીબેન પટેલ ફોન પર હતા.
કયા છો? હું આવું છું સાયલા.
છેલ્લા એક વર્ષથી જેઓ કહેતા હતા કે ઇન્ડિયા આવીશ તો ચોક્કસ મળીશ ને આજે એમને મને સમય આપીને પોતાનું વચન પાળ્યું.
સાથે બેઠા ઠંડું પીધું ને થોડી વાતો કરી ને પછી મેને આશીર્વાદ આપી વિદાઈ લીધી.
માતૃભાષા દિન પર એક ગુજરાતી સાહિત્ય રસિક ને આથી મોટી ભેટ શું મળે કે સાત સમંદર પાર થી કોઈ સ્પેશિયલ સમય કાઢીને સાયલા મળવા આવે
એમની આ યાદગાર મુલાકાત પર બે ચાર લીટી લખી છે આશા રાખું આપને પસંદ આવશે ...

વસંત ને વધાવી લ્યો...Best Wallpaper of 2015

વસંત ને વધાવી લ્યો...

વધુ શાયરી વોલપેપર માટે
www.facebook.com/saurashtranoshayar
 

ની મુલાકાત લ્યો.

Mfg. & Suppliers Of Greet , Kapchi , Metal , GSB , Quarry West , WMM , Normal River Sand All Type Of Quarry Materials From Sayla Gujarat . Contect Person + 91 99259 08345

Mfg. & Suppliers Of Greet , Kapchi , Metal , GSB , Quarry West , WMM , Normal River Sand All Type Of Quarry Materials From Sayla Gujarat . Contect Person + 91 99259 08345

GUJARATI SHAYARI WITH HD WALLPAPER

શુ-પ્રભાત ગુજરાત
મેઘરાજા મહેરબાન અને નર્મદા દેવી પ્રસ્સન
ડેમ ઓવેરફ્લો
ચાલો ગુજરાતી પ્રકુતિ માનવા...

P V Parmar_Sayla(Surendranagar) Gujarat_+91 99259 08345

Blog Admin Of Saurashtra No Shayar

NEW GUJARATI SHAYARI WALLPAPER 2014

GOOD EVENING FRIENDS
FOR MORE WALLPAPER
VISIT FACEBOOK PAGE
www.facebook.com/saurashtranoshayar

FRIENDSHIP DAY 2015

હેપ્પી ફ્રેન્ડશીપ ડે
ફેસબુક પર આજ વાંચવા મળેલી શ્રેષ્ઠ પોસ્ટ અહી ફરી થી મુકું છું મારી પોસ્ટ જોડે.

મારી માટે મિત્ર એટલે હર્દય ઉપર થી મિટાવી ના સકાય તેવું ચિત્ર .... રેખા.

GUJARATI SHAYARI WITH WALLPAPER

         GUJARATI SHAYARI WITH WALLPAPER by Saurashtra No Shayar_ P.V.Parmar

Deepika Padukone Shayari In Ram Leela

Kareena Kapoor HD Shayari Wallpaper

https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

Two Line Gujarati Shayari, _ P V Parmar

https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

Two Line Gujarati Shayari _ P V Parmar

https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

heart broken sms in gujarati from p v parmar

સૌરાષ્ટ્ર નો શાયર ને આજે 1500 લાઇક પર પહોંચાડવા બદલ સૌ મિત્રો નો હું દિલ થી આભાર માનું છું

https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બ...ીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર.......... ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

હર્દય ની વાત શબ્દ સંગાથ મુશાયરો 2

રાજકોટ માં ગઈ કાલે હર્દય ની વાત શબ્દ સંગાથ મુશાયરો 2 નું ખુજ જ સુંદર આયોજન થયું હતું , બધા જ કવિઓ ની રચના સંભાળવાની ખુબજ મજા આવી , કેતન ભાઈ મેહતા , નરેશભાઈ ડોડીયા , સરલાબેન , કુલદિપ ભાઈ , જ્યોતિબેન ,સકેતભાઈ , રીઝ્વાનભાઈ , વિકાસભાઈ કૈલા , નમીતાબેન , પારસભાઈ , રેખાબેન જોશી , રાકેશભાઈ , દિનેશભાઈ , હિમાંન્સુભાઈ , નીરજભાઈ સાહેબ , અને બીજા બધા જ જે કોઈ ના નામ અહી યાદ આવ્યા નથી અને લખવાના રહી ગયા હોય તે બધા મિત્રો ને રૂબરૂ માં સાંભળી ને જોયને ખુબજ આનંદ થયો , કેતનભાઈ દિલ થી આપનો ખુબ ખુબ આભાર ફરી થી માનું છું. રેખાબેન પટેલ ની ઉપસ્થિત ના હતા પણ નરેશભાઈ થકી તેમની રચના સાંભળી ને મજા લીધી
વધુ માં મહેન્દ્રભાઈ શર્મા ને મળવાની પણ ખુબજ ઈચ્છ। હતી તે પણ પૂરી થઇ ગયી 

ખરેખર મુશાયરો 2 એ જીંદગી ની એક યાદગાર પલ બની રહી।

ગુજરાતી સાહિત્ય રચના સ્પર્ધા પરિણામ Thank u GUJARATI PRIDE Thank u MAHENDRABHAI

આ રહ્યા પરિણામ જેની રાહ જોવાઈ રહી હતી .... વિજેતાઓ ને ખુબ ખુબ અભીનંદન
પ્રથમ વખત વિજેતાઓ ની પસંદગી આ સ્પર્ધા માં વોટીંગ થી કરવા માં આવી
મારા અનુભવો વર્ણવી લઉં
૧. ૨૭ વાર્તાઓ ગુજરાત નાં ખૂણે ખૂણે થી મળી

૨. વાર્તાઓ માં થી ebook બંનાવવા નું... કામ અઘરું પણ મજાનું રહ્યું ... કારણ કે ગણી વાર્તા હસ્તલિખિત હતી ..

૩. ગણા સારા વર્તાકાતો સાહિત્યકારો એ વાર્તા મોકલી આ સ્પર્ધા ને ચાર ચાંદ લગાવી દીધા ...

૪. વોટીંગ ની પદ્દતિ નવી હતી એટલે ગણા વાર્તાકારો સાહિત્યકારો ને થોડી અગવડ પડી એની માફી માંગી લઉં ... ભવિષ્ય માં સુધારા કરીએ એવું પ્રયત્ન કરીશ

૫. ૧૦૦૦ થી વધુ લોકો એ વોટે કર્યા એટલે વાચકો માં ભી ઉત્સાહ જોવા મળ્યો

૬. છેલ્લે લોક લાગણી ને દયાન માં રાખી વાર્તાઓ internet પર ઉપલબ્ધ કરી છે
http://www.gujaratipride.com/ પર થી વાંચી શકાય

૭. આ સ્પર્ધા ગુજરાતી સાહિત્ય રચના ને પ્રોત્સાહન માટે સર્જાઈ એટલે એમાં કઈ ભી ભૂલ રહી ગઈ હોય તો કૃપા કરી ક્ષમા કરજો

૮. મહાનુભાવો ના મંતવ્યો આવકાર્ય છે . મને ઈમૈલ દ્વારા કે મેસ્સેજ દ્વારા જન કરવી

૯. વિજેતાઓ ને ઈમૈલ અને ફોન દ્વારા જાન કરીશું, નકદ પુરસ્કાર ચેક દ્વારા મોકલીશું અને દરેક સ્પર્દક ને ગુજરાતી પ્રાઈડ વતી પ્રોત્સાહન પત્રક મોકલીશું

૧૦ . આપ સૌ આવનારી સ્પર્ધા માટે પણ સહકાર આપશો એવી આશા સાથે આ સ્પર્ધા ની પુર્ણાહુતી કરું

BEWAFA LOVER GUJARATI SHAYARI

BEWAFA SHAYARI IN GUJARATI
https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર....... ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

My article in Gujarat's NO.1Weekly magazine "ABHIYAAN" Issue Date 11-jan-2014 & Page No.14

Good Morning Frnd..
Plz Read My article about my shayari blog "www.saurashtranoshayar.blogspot.com" in latest edition of Gujarat's NO.1Weekly magazine "ABHIYAAN" Issue Date 11-jan-2014 & Page No.14

Abhiyaan Also available Online link is bellow


http://www.abhiyaanmagazine.com/index.php/2012-06-12-07-04-51/book/481-1st-jan-2014/2-abhiyaan-magazine

DIYA AUR BAATI HUM WALLPAPER WITH GUJARATI SHAYARI

https://www.facebook.com/SaurashtraNoShayar
ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે . આ પેજ પર આપશ્રી ને ગુજરાતી શાયરી અને વોલપેપર નું ધમાકેદાર કોમ્બીનસન સાથે ના HD વોલપેપર જોવા મળશે . જો આપ આપના કોમ્પુટર કે લપટોપ માટે સારા એવા એચ .ડી વોલપેપર... ની તલાશ માં હોવ તો આપ તે અહી થી સરળતાથી ડાઉનલોડ કરીને સાચવી શકો છો . જો આપ ને આ પેજ પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી મને આભારી કરસો એવી આશા રાખું છુ . જય ગરવી ગુજરાત .જય ભારત .
વધુ વોલપેપર માટે નીચેના બ્લોગ ની મુલાકાત લ્યો
www.saurashtranoshayar.blogspot.com

P V Parmar / 99259 08345 / SAYLA GUJARAT

P V Parmar / 99259 08345 / SAYLA GUJARAT / WWW.SAURASHTRANOSHAYAR.BLOGSPOT.COM